✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુપ જલોટા સાથેના સંબંધને લઈને જસલીને કર્યો મોટો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2018 07:13 AM (IST)
1

મુંબઈઃ બિગ બોસ 12ના વીકેન્ડ વારમાં આ વખતે 2 કન્ટેસ્ટન્ટ ઘરની બહાર થયા છે. જસલીન મથારું અને મેઘા ધાડે શોમાંથી બહાર થઈ ગયા છે. ઘરની બહાર આવતા જ જસલીને અનુપ જલોટા સાથેના પોતાના સંબંધ પર મોટો ખુલાસો કર્યો છે. જસલીને કહ્યું કે, અનુપ જલોટા મારાત પિતાના મારો જન્મ થયા તે પહેલાથી ઓળખે છે. હું બાળપણથી તેમની પાસે સંગીત શીખી રહી છું અને અમારી વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ છે.

2

જસલીને કહ્યું કે, તેમનો સંબંધ માત્ર મજાક હતો. આવું માત્ર દર્શકોને મનોરંજન માટે કરવામાં આવ્યું હતું. જસલીને મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે આ સીઝનની થીમ જોડી હતા તો મેં જ અનૂપજીને કહ્યું હતું કે આપણે શોમાં ગુરુ-શિષ્યની જોડી તરીકે જઈશું, પરંતુ જ્યારે સલમાન ખાને ઓપનિંગ ડે પર અમે બંનેને દર્શકોને મેળવ્યા તો મેં મજાકમાં કહ્યું કે અનૂપજી અને હું છેલ્લા 3 વર્ષથી સાથે છીએ. ત્યારબાદ હું ઘરમાં પણ આ સંબંધને લઈ આવું જ નાટક કરતી રહી.

3

ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે બિગ બોસના ઘરથી બે લોકો બેઘર કરવામાં આવ્યા છે. જસલીનની સાથે મેઘા ધાડેને પણ ઘરથી બહાર કરી દેવામાં આવી છે. હવે ઘરમાં માત્ર 8 પ્રતિયોગી જ બચ્યા છે. આવનારા દિવસોમાં ઘરમાં રહેવા માટે ઘરવાળાઓની વચ્ચે પણ ઘર્ષણ જોવા મળી શકે છે.

4

સોશિયલ મીડિયા પર પોતાના અને અનૂપ જલોટાના સંબંધોને લઈને થઈ રહેલા મજાક પર વાત કરતાં જસલીને કહ્યું કે, મને નહોતી ખબર કે આ મુદ્દો આટલો વધી જશે.

  • હોમ
  • મનોરંજન
  • અનુપ જલોટા સાથેના સંબંધને લઈને જસલીને કર્યો મોટો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.