સોફિયા હયાતે કાઢી નાખી પતિએ આપેલી ‘વેડિંગ રિંગ’, જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોફિયાએ થોડા સમય પહેલાં જ વલાદ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલાં તેણે નન થઇ હોવાની વાત કરી હતી જોકે તેનાં થોડા સમયમાં જ તેણે લગ્ન કરી લીધા હતાં.
આ એક જ વસ્તુ હતી જે તેણે મારા માટે ખરીદી હતી. જેની હવે મારા જીવનમાં કોઇ જ જગ્યા નથી.
મારે મારી જુની ખરાબ યાદોને વાગોળવી નથી. તેથી મેં મારી રિંગ ઉતારી દીધી છે. તેની કોઈ વસ્તુ મારી પાસે રાખવા માંગતી નથી જેના કારણે મને તેની કોઈ યાદ આવે.
સોફિયાએ કહ્યું હતું કે, હાં હું વિચારી રહી છું કે મારી સગાઈની રિંગને હું વેંચી દઉં, જે મારા પતિએ આપી પહેરાવી હતી.
આ એંગેજમેન્ટ રિંગની કિંમત આશરે 3 લાખ રૂપિયા છે. આ રિંગ ઉતારીને તેણે કહ્યું હતું કે, હવે મને તેની જરૂર નથી. હું હવે વલાદની પત્ની નથી.
સોફિયા હયાતે તેની પોતાની એંગેજમેન્ટ રિંગ કાઢી નાખી છે જે તેનાં પતિ વલાદે તેને પહેરાવી હતી.
મુંબઈ: મૉડલમાંથી નન બનેલી એક્સ બિલ બૉસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત લગ્નના એક વર્ષ બાદ 1 વર્ષ બાદ પતિથી અલગ થઇ ચૂકી છે. થોડાક દિવસો પહેલા તેને પોતાના પતિ પ ફ્રૉડનો આરોપ લગાવ્યો હતો. સંબંધોના ખરાબ સમયના કારણે તેને પોતાનું બાળક પણ ગુમાવવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -