✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરૂખ ખાને પુત્રી સુહાનાના બર્થ-ડે પર શું ગિફ્ટ આપી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 May 2018 12:20 PM (IST)
1

2

3

સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્સમાં શાહરૂખની પુત્રી સુહાનાની ઘણી ફેન ફોલોવિંગ છે. સુહાનાના ચર્ચા સોશિયલ મીડિયા પર છે, હવે બસ તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે શાહરૂખની જેમ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. સુહાનાની માતા એટલે કે ગૌરી ખાન સુહાનાના ડેબ્યૂની તૈયારીઓમાં લાગી છે.

4

બોલિવુડના બાદશાહની પુત્રી સુહાના અવાર-નવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ સુહાનાના બિકીની ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ તસવીરમાં સુહાના એ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે જે સોશિયલ મીડિયા પર પોતાના બિકીની પિક્સ શેર કરતી રહે છે.

5

આ પરથી સ્પષ્ટ થાય છે કે શાહરૂખ સેલિબ્રિટી હોવા છતાં પોતાના બાળકોને એટલી જ આઝાદી આપે છે જેટલી જરૂરી હોય. હવે જ્યારે સુહાના 18 વર્ષની થઈ છે ત્યારે શાહરૂખે તેને જે કરવું હોય તે કરવાની આઝાદી આપી છે. એક પિતા તરીકે શાહરૂખે પોતાની ફરજ નિભાવી છે. હવે સુહાના એ બધું જ કરી શકશે જે તે 16 વર્ષની ઉંમરથી કરવા ઈચ્છતી હતી.

6

શાહરૂખે સુહાનાની બર્થ-ડે પર ઈંસ્ટાગ્રામ પર સુહાનાની એક તસવીર શેર કરી છે. તસવીરની સાથે શાહરૂખે લખ્યું હતું કે, Like all daughters, I knew you were always meant for flying…and now u can also legally do what u have been doing since u were 16…!! Love u.

7

મુંબઈ: બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન 22મેના રોજ 18 વર્ષની થઈ છે. સુહાનાને બર્થ-ડે પર અનેક કિંમતી ભેટ મળી હશે પરંતુ જે ગિફ્ટ પપ્પા શાહરૂખે આપી તે કદાચ જ કોઈ પિતાએ પોતાની પુત્રીને આપી હશે.

  • હોમ
  • મનોરંજન
  • શાહરૂખ ખાને પુત્રી સુહાનાના બર્થ-ડે પર શું ગિફ્ટ આપી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.