Bigg Bossના વિજેતા કરતાં આ એક્ટ્રેસની ડિમાન્ડ છે વધુ, હવે જોવા મળશે આ સીરિયલમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2018 07:27 AM (IST)
1
2
બિગબોસની વિનર શિલ્પા શિંદે સાથે દોસ્તી અને લડાઈની દર્શકોએ ખુબ મજા લીધી. અર્શી ટોપ 5માં ન આવી શકી પરંતુ તેણે બિગબોસથી ઘણી ઓળખ મેળવી છે. હવે તે કલર્સની સીરિયલ ‘ઈશ્ક મેં મરજાવા’માં જોવા મળશે.
3
આ શોમાં અર્જુન બિજલાની, દીપની ભૂમિકા નિભાવશે તો અલિશા પવાર આરોહી અને તારાની ડબલ ભૂમિકા ભજવશે. બિગબોસમાં પોતાની અદાઓ અને ઉર્દૂ બોલીને કારણે પોપ્યુલારિટી મળી હતી.
4
નવી દિલ્હીઃ ટીવી રિયાલિટી શો બિગ બોસ ફેમ અર્શી ખાન ‘ઇશ્ક મેં મરજાવાં’ શોમાં હોળી પાર્ટીની ડાન્સ મંડળી સાથે એન્ટ્રી કરશે. અર્શીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હું ફરી એક વખત કલર્સ ચેનલમાં આવવા માટે ઉત્સાહિત છું. આ રોલ દ્વારા હું ફરી મારા ડાન્સની ઝલક રજૂ કરીશ.