બિગ બોસની સ્પર્ધક રહી ચુકેલી સોનાલી રાઉત ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તે કોઈ શો કે ફિલ્મના કારણે નહીં પરંતુ બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. સોનાલીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરીને તમામને ચોંકાવી દીધા છે. તેણી આ તસવીરોમાં બિકિનીમાં નજરે પડી રહી છે.



સોનાલી તેની તાજેતરની તસવીરોમાં ખૂબ બોલ્ડ દેખાય છે. તે પૂલમાં નજરે પડી રહી છે. સોનાલીની તસવીરો હાલ સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



તેની આ તસવીરો વાયરલ થવાનું કારણ શું છે તેનો તમે અંદાજ લગાવી શકો છો. તાજેતરમાં જ સોનાલીએ પૂલમાં બિકિનીવાળી તસવીર શેર કરી હતી.



સોનાલી રાઉત બિગ બોસની સ્પર્ધક રહી ચુકી છે. આ દરમિયાન તેનો બોલ્ડ અંદાજ લોકોને ખૂબ ગમ્યો હતો. તે બોલીવુડની બે ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં ધ એક્સપોઝ અને ગ્રેટ ગ્રાંડ મસ્તીનો સમાવેશ થાય છે.



સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)