નેહા લાંબા સમયથી શાર્દુલ સિંહને ડેટ કરતી હતી. આ અંગે તેણે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. જો કે નેહાએ સગાઈની ખબરોને અફવા ગણાવી છે પરંતુ શાર્દુલ સિંહ સાથે રિલેશનશિપમાં હોવાની વાતને સ્વિકારી છે.
જો કે લોકો શાર્દુલસિંહના મોટાપાની મજાક ઉડાવી રહ્યાં છે. એક ફેન્સે કોમેન્ટ કરી કે ‘તને બીજો કોઈ નથી મળ્યો, એનામાં શું દેખાયું નેહા.’ જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે ‘અમીર હોવું જરૂરી છે, પ્રેમ આપમેળે જ મળી જાય છે.’
બૉયફ્રેન્ડ શર્દુલ સિંહના પરિવારને પણ અવારનવાર નેહા મળતી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છે.(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)