✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પૂનમ પાંડેએ ચાહકોને આવી રીતે કહ્યું 'Happy Holi', ટ્વિટર પર પોસ્ટ કર્યો સેક્સી વીડિયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Mar 2017 10:03 AM (IST)
1

2

3

4

5

6

મુંબઇઃ તમામ તહેવારો પર પોતાના સેક્સી વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેએ આ વખતી હોળી પર પણ પોતાનો એક સેક્સી વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પૂનમ બિકિનીમાં હોળી રમતી જોવા મળી રહી છે.

7

પૂનમે વીડિયોમાં ભરપૂર અંગપ્રદર્શન કર્યું છે. આખા વીડિયોમાં પૂનમ કાંઇ બોલતી નથી. અંતમાં પૂનમ હેપ્પી હોળી કહે છે. વીડિયોમાં પૂનમના શરીર પર રંગો ફેંકવામાં આવે છે.

  • હોમ
  • મનોરંજન
  • પૂનમ પાંડેએ ચાહકોને આવી રીતે કહ્યું 'Happy Holi', ટ્વિટર પર પોસ્ટ કર્યો સેક્સી વીડિયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.