PICS : બિપાશાએ તસવીર શેર કરી યાદ કર્યા જૂના દિવસો, જુઓ..
બાદમાં આ ફિલ્મમાં તેની સાથે કામ કરનાર એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે તેણે લગ્ન કરી લીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, બિપાશા અને દિપનીતા શર્મા ફ્લેટમાં સાથે રહેતા હતા. બિપાશા છેલ્લી વખત 2015માં અલોન ફિલ્મમાં જોવા મળી હતી.
બિપાશાની આ તસવીરોના જવાબમાં દિપનીતા શર્માએ પણ જૂની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં લખ્યું, કેટલો શાનદાર સમય હતો. ખૂબ પ્રેમ...આ તસવીર મને મોકલવા બદલ આભાર.
બિપાશાની શેર કરવામાં આવેલ અન્ય તસવીર ખૂબ જ જૂની છે. કેટલીક તો તેની બોલીવુડમાં ડેબ્યૂ કર્યા પહેલાની છે.
તસવીર શેર કરતાં બિપાશાએ લખ્યું છે કે, મારી સૌથી મનપસંદ તસવીર, મારા સૌથી મનપસંદ ફોટોગ્રાવર દ્વારા લેવામાં આવી છે. આભાર મારા મિત્રો, મને આટલો પ્રેમ અને સપોર્ટ કરવા બદલ.
બિપાશાએ પોતાના મિત્રો અને સાથિઓ સાથેની પોતાની કેટલીક જૂની તસવીરો શેર કરી છે.
બિપાશા બસુ પોતાના જૂના દિવસોને ખૂબ જ મિસ કરી રહી છે. જૂના દિવસોને યાદ કરતા બિપાશાએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં જોવા મળતી બિપાશા આજની બિપાશા કરતાં ઘણી અલગ છે. ઇન્સ્ટાગ્રા પર શેર કરવામાં આવેલ તસવીરમાં જોઈ શકાય છે કે, બિપાશામાં કેટલો બદલાવ આવી ગયો છે. આગળ જુઓ કેટલી તસવીરો....
- - - - - - - - - Advertisement - - - - - - - - -