બિપાશાએ પતિ કરણના બર્થ ડે પાર્ટીની તસવીરો કરી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ગોવામાં રજાઓ માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરીએ કરણનો બર્થડે હતો, જેના સેલિબ્રેશન માટે તે બંને મિત્રો સાથે ગોવામાં હતા. જેની તસવીરો બિપાશાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
- - - - - - - - - Advertisement - - - - - - - - -