✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જોધપુરના શિકાર કેસમાં સલમાન ખાન દોષિત. બીજા ફિલ્મ સ્ટાર્સનું શું થયું ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Apr 2018 11:36 AM (IST)
1

2 ઓક્ટોબર 1998ના રોજ ગુડા બિશ્નોઇના રહેનારા લોકોએ વન વિભાગની ઓફિસ આવીને સલમાન ખાન તથા ફિલ્મ સ્ટાર્સે બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ મૂકીને ફરિયાદ કરી હતી.

2

ગુડા બિશ્નોઇના લોકો ફટાકડાના અવાજને કારણે ચોંકી ઉઠ્યા હતા અને ગામની આસપાસ એક મારૂતિ જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. આ જીપ્સી સ્ટાર્સની હતી તેવો ખુલાસો થયો હતો.

3

4

મુંબઇઃ રાજસ્થાનના જોધપુરની કોર્ટે કાળિયારના શિકાર મામલે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જ્યારે સલમાન ખાન સિવાયના બાકીના તમામ ફિલ્મ સ્ટાર્સ નિર્દોષ છૂટ્યા છે.

5

સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે સલમાન ખાન તથા બીજા સ્ટાર્સ જંગલમાં શિકાર માટે ગયા હતા અને તેમણે કાળિયારનો શિકાર કર્યો હોવાના આરોપ હતા.

6

આ કેસમાં સલમાન ખાન ઉપરાંત. સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેન્દ્રે, તબુ સહિતના સ્ટાર્સ પણ આરોપી હતી. આ તમામ સ્ટાર્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • જોધપુરના શિકાર કેસમાં સલમાન ખાન દોષિત. બીજા ફિલ્મ સ્ટાર્સનું શું થયું ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.