✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'રામાયણ'ના રામાનંદ સાગરની પપ્રૌત્રીએ Bikiniમાં પોસ્ટ કરી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Feb 2017 11:25 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

સાક્ષીએ સોશિયલ મીડિયામાં બિકીની ફોટોઝ પોસ્ટ કરીને પોતાની સેક્સી બૉડી ફ્લોન્ટ કરી છે. ઈન્સ્ટાગ્રામમાં સાક્ષી ઘણી જ લોકપ્રિય છે અને તેને બે લાખથી વધુ લોકો ફોલો કરે છે.

14

સાક્ષી ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. સાક્ષીએ બિકીનીમાં પણ અનેક તસવીરો પોસ્ટ કરી છે. સાક્ષીના દાદા મોતી સાગરે કહ્યું હતું કે સાક્ષી પર હવે સાગર ખાનદાનની વિરાસતને આગળ વધારવાની જવાબદારી છે. સાક્ષી વી બ્લોગર(વીડિયો બ્લોગર) છે. તેના અનેક વીડિયો યુ ટ્યુબ પર હિટ થયા છે અને તે પોતાને યુ ટ્યુબ સ્ટાર કહે છે.

15

સાક્ષી ચોપરા સિંગર છે. તેણે 10 વર્ષની ઉંમરે ટ્રિનીટી સ્કૂલ ઓફ લંડનમાં ફોર્મલ સિગિંગની ટ્રેનિંગ લીધી હતી. યુ ટ્યુબ પર સાક્ષીનું ફિલિંગ ગુડ ઘણું જ હિટ રહ્યું છે.

16

મુંબઇઃ લોકપ્રિય ટીવી સીરિયલ 'રામાયણ'ના ડિરેક્ટર રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરવાને લઇને વિવાદમાં રહેતી હોય છે. તેણે તાજેતરમાં જ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 'રામાયણ'ના રામાનંદ સાગરની પપ્રૌત્રીએ Bikiniમાં પોસ્ટ કરી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.