✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેડ બિકિનીમાં કેપથી ચહેરો છુપાવતી જોવા મળી આ હોટ એક્ટ્રેસ, હાર્દિક પંડ્યા સાથે હતી અફેરની ચર્ચા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Aug 2018 05:14 PM (IST)
1

અલી અવરામે બોલીવૂડ ફિલમ મિકી વાયરસ, કિસ કિસ કો પ્યાર કરૂ અને હાઉસફુલ 3માં કામ કર્યું છે.

2

જ્યારે બિગ બોસ શોની બહાર આવી ત્યારે અલી અવરામે ક્રિકેટર હાર્દિક પંડ્યાને ડેટ કર્યો હતો. બંને એકબીજાની ઘણા નજીક હતા.

3

અલી અવરામ રિયાલિટી શો બિગ બોસ 7થી ચર્ચામાં આવી હતી. આ શો દરમિયાન હોસ્ટ સલમાન ખાન અલી અવરામ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો.

4

અલી અવરામનું નામ બોલીવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જે પોતાની બોલ્ડ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અલી અવરામે પોતાના ઈંસ્ટાગ્રામ પર બિકીનીમાં તસવીરો શેર કરી છે જેમાં તે રેડ બિકીનામાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેણે કેપ પહેરી હોવાના કારણે ફેન્સને તેનો ચહેરો નથી દેખાતો.

  • હોમ
  • મનોરંજન
  • રેડ બિકિનીમાં કેપથી ચહેરો છુપાવતી જોવા મળી આ હોટ એક્ટ્રેસ, હાર્દિક પંડ્યા સાથે હતી અફેરની ચર્ચા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.