ઈરફાન, સોનાલી બાદ વધુ એક બોલીવુડ સેલિબ્રિટીને થયું કેન્સર, જાણો વિગત
આયુષ્માન ખુરાના અને તેની પત્નીની ફાઇલ તસવીર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્નીની પોસ્ટ પર અભિનેતા આયુષમાન ખુરાનાએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું થે, મારી વોરિયર પ્રિન્સેસ.
તેણે આગળ લખ્યું કે, મને ખબર પડી ચુકી હતી કે હાઇગ્રેડ ઘાતક કોશિકાઓ સાથે મારા જમણા બ્રેસ્ટમાં DCIS મળી આવ્યું છે. જે કેન્સરનું પ્રથમ સ્ટેજ કહેવા છે. જેમાં કેન્સલના સેલ એક વિસ્તારમાં વધવા માંડે છે. જેના પરિણામે હું એન્જેલિના જોલીનું હાફ ઈન્ડિયન વર્ઝન બની ગઈ છું.
તેણે લખ્યું છે કે કેન્સરની જાણકારી મને સમયસર મળી ગઇ. બ્રેસ્ટ કેન્સર પ્રથમ તબક્કામાં જ હતું ત્યારે જ આ ગંભીર બીમારીની જાણ થઈ. કાર્દિશિયન સાથે કોમ્પિટીશન કરવાનો એક જે મોકો હતો તે ગુમાવી દીધો. એક સપ્તાહ પહેલા મેં બૈઝ ઓફ ઓનર અંગે ઉલ્લેખ કર્યો હતો. જેને હું રિસીવ કરવા જવાની હતી અને મેં કરી લીધો છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટર ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રે બાદ હવે આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને કેન્સરનું નિદાન થયું છે. તાહિરા કશ્યપને બ્રેસ્ટ કેન્સર છે. તાહિરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારી પોસ્ટ કરી છે.
35 વર્ષીય તાહિરાએ તેની પોસ્ટમાં મહિલાઓને આ ગંભીર બીમારી સામે જાગ્રુત થવાની અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -