✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ 52 વર્ષનો અભિનેતા 23 વર્ષ નાની યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 04:59 PM (IST)
આ 52 વર્ષનો અભિનેતા 23 વર્ષ નાની યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગત
1

2

તસવીરમાં ધ્યાન ખેંચનારી વાત એ છે કે અંકિતાની આંગળીમાં રિંગ છે.

3

અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેમાં તે મિલિંદનો હાથ પકડેલી જોવા મળી રહી છે.

4

સૂત્રોનાં જણાવ્યા અનુસાર મિલિંદ સોમન અને અંકિતા કોંવર આ મહિનાની 21મી તારીખે લગ્નનાં બંધનમાં બંધાશે. મિલિંદની ઉંમર 52 વર્ષની છે અને અંકિતાની ઉંમર 27 વર્ષની છે.

5

મુંબઈ: મિલિંદ સોમન અને અંકિતા કોંવરનું અફેર બંનેની ઉંમર વચ્ચેનાં મોટા અંતરને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મિલિંદ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ભાવનાત્મક કેપ્શન લખ્યું હતું.

6

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બંને હવે પોતાના સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માટે તૈયાર થઈ ગયા છે. બંનેનાં લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

7

લોકો આ ફોટો પરથી બંનેની સગાઈ થઈ ગઈ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. હવે ખબર એવી પણ આવી રહી છે કે બંને જલદીથી લગ્નગ્રંથીથી જોડાશે.

  • હોમ
  • મનોરંજન
  • આ 52 વર્ષનો અભિનેતા 23 વર્ષ નાની યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.