✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંજય દત્તની બાયોપિક માટે રણબીર કપૂરનો લુક ઇન્ટરનેટ પર થયો વાયરલ, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2017 10:59 AM (IST)
1

આ ફિલ્મમાં રણબીરની સંજય દત્ત જેવી બોડી જોવા મળશે.

2

વાયરલ થયેલ તસવીરમાં રણબીર કપૂર લુક પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે.

3

ફિલ્મમાં રણબીરના લુકની અન્ય તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

4

5

6

7

બાયોપિકમાં વિક્કી કૌશળ, અનુષ્કમા શર્મા અને સોનમ કપૂર હોવાની પણ ચર્ચા છે.

8

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર હિરાણી કેરેક્ટર પર કામ કરનારા નિર્દેશક તરીકે ઓળખાય છે. તેમનો પૂરો પ્રયત્ન છે કે રણબીર સંજય દત્ત જેવા જોવા મળે. આ તસવીરને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે, રણબીર કપૂર સંજય દત્તના જૂના દિવસોની યાદ અપાવી રહ્યા છે.

9

એટલું જ નહીં તે માથા પર તીલક સાથે પણ જોવા મળે છે જે સંજયની ફિલ્મમાં તેના લુકમાં મોટેભાગે જોવા મળતું હતું.

10

તસવીરમાં રણબીર સંજય દત્ત સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળે છે.

11

ફોટોગ્રાફર માનવ મંગલાણીના કેમેરામાં કેદ રણબીર કપૂરની આ તસવીરો જોઈને તમને લાગશે કેતમે ડુપ્લીકેટ સંજય દત્તને જોઈ રહ્યા છે.

12

રણબીર કપૂર સંજય દત્ત પર બની રહેલ બાયોપિકમાં સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર ખૂબ મહેનત કીર રહ્યો છે. એવું અમે નથી કહેતા પરંતુ જે તસવીરો સામે આવી છે તેને જોઈને તમે ખુદ જ અંદાજો લગાવી શકો છો. આગળની સ્લાઈડ્સમાં જુઓ ફિલ્મમાં રણબીરના લુકની તસવીરો....

  • હોમ
  • મનોરંજન
  • સંજય દત્તની બાયોપિક માટે રણબીર કપૂરનો લુક ઇન્ટરનેટ પર થયો વાયરલ, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.