✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૈફ અલી ખાને કરી BIRTHDAY ની ઉજવણી, પાર્ટીમા પરિવારના લોકો થયા સામેલ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Aug 2018 04:32 PM (IST)
1

સૈફ અલી ખાનની દિકરી સારા આ પાર્ટીમાં પિંક અને વ્હાઈટ કલરના શોર્ટમાં જોવા મળી હતી. સારા ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.

2

સૈફ અલી ખાનના જન્મદિવસની પાર્ટીમાં પત્ની કરીના કપૂર ખાન પણ હાજર હતી. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ સામેલ થઈ હતી. કરિશ્મા આ પાર્ટીમાં બ્લેક કલરના શોટ્સમાં પહોંચી હતી જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.

3

સૈફ અલી ખાનનો આજે 48મો જન્મદિવસ છે. હાલમાં જ 12 ઓગસ્ટે તેની દિકરી સારા અલી ખાને પણ પોતાના25માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

4

મુંબઈ: આજે બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાનનો જન્મદિવસ છે. મોટાભાગના સેલિબ્રિટીઝની જેમ સૈફ અલી ખાને પણ અડધી રાત્રે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી. સૈફની આ પાર્ટીમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા.

5

સૈફ અલી ખાનની જન્મદિવસની પાર્ટીમાં બહેન સોહા અલી ખાન પણ પતિ કુણાલ ખેમૂ સાથે સામેલ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • સૈફ અલી ખાને કરી BIRTHDAY ની ઉજવણી, પાર્ટીમા પરિવારના લોકો થયા સામેલ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.