✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન માટે આજે ડબલ સેલિબ્રેશનનો દિવસ, ‘રેસ 3’ના ધમાકેદાર ઓપનિંગ વચ્ચે ઈદ પર ફેન્સને આપી ઝલક, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2018 05:30 PM (IST)
1

આજે સવારથી જ સલમાનના સેંકડો ફેન્સ તેના ઘરની બહાર એક ઝલક મેળવવા માટે ઉભા હતા. જેમાં સ્ત્રી, પુરુષ, બાળકો અને દરેક ઉંમરના લોકોનો સમાવેશ થતો હતો.

2

3

4

5

6

7

તમામ તસવીરોઃ માનવ મંગલાની

8

આ ફિલ્મમાં સલમાનની સાથે અનિલ કપૂર, ડેજી શાહ, જેક્લીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ, ફ્રેડી દારૂવાલા અને સાકિબ સલીમ મુખ્ય ભૂમિકામાં છે.

9

રેસ 3ને વિવેચકોએ સારું રેટિંગ ન આપ્યું હોવા છતાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે.

10

આ ફિલ્મે પ્રથમ દિવસે જ 29.17 કરોડનો વકરો કર્યો છે અને ચાલુ વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.

11

સલમાન માટે આજે ડબલ સેલિબ્રેશનનો દિવસ છે. ઈદના એક દિવસ પહેલાં જ તેની ફિલ્મ ‘રેસ 3’ રિલીઝ થઈ છે.

12

સલમાન જ્યારે તેના ફેન્સને ઝલક આપવા બહાર આવ્યો ત્યારે તેની સાથે બે ક્યૂટ બાળકો પણ હતા.

13

મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદના મોકા પર સલમાન ખાન તેના ઘરની બાલ્કનીમાં આવ્યો અને ફેન્સ તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું. આ દરમિયાન સલમાને ક્રિમ કલરનો શર્ટ પહેર્યો હતો. સલમાન ખાન બાલ્કનીમાં આવતાં જ મોટી માત્રમાં હાજર તેના ફેન્સ ખુશ થઈ ગયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • સલમાન માટે આજે ડબલ સેલિબ્રેશનનો દિવસ, ‘રેસ 3’ના ધમાકેદાર ઓપનિંગ વચ્ચે ઈદ પર ફેન્સને આપી ઝલક, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.