આ બોલીવુડ સ્ટાર્સે કરી માઈકલ જેક્સનની દિકરી પેરિસ સાથે મુલાકાત, જુઓ PICS
બોલીવુડ એક્ટર અલી ફઝલ અને એક્ટ્રેસ રીચા ચઢ્ઢાએ ગોડ ઓફ પોપ માઈકલ જેક્સનની દિકરી પેરિસ જેક્સનની મુલાકાત લીધી હતી. આ ત્રણેય સ્ટાર્સ અમેરિકાના લાસવેગસમાં મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલીની ફિલ્મ ‘વિક્ટોરિયા એંડ અબ્દુલ’ 22 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. અલીની આવનારી બોલીવુડ ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’ અને ‘તડકા’ છે.
અલી 3 ઈડિયટ્સ, ફુકરે, હેપ્પી ભાગ જાયેગી જેવી બોલીવુડ ફિલ્મો પણ કરી છે. હોલીવુડમાં તેણે ‘ફ્યુરિયસ-7’થી શરૂઆત કરી છે.
અલી ફઝલ હાલ ફિલ્મ ‘વિક્ટોરિયા એંડ અબ્દુલ’માં અભિનેતા જૂડી ડેંચ સાથે કામ કરી રહ્યો છે.
રિચા અને અલી એક પ્રોજેક્ટ અંગે વાતચીત કરવા પેરિસને મળ્યા હતા. રિચા લોસ એંજલસમાં પોતાની પહેલી અમેરિકન ફિલ્મના સ્ક્રિનિંગ માટે ગઈ હતી. આ દરમિયાન પેરિસ સાથે મુલાકાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -