✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલીવુડ સ્ટાર્સે કરી માઈકલ જેક્સનની દિકરી પેરિસ સાથે મુલાકાત, જુઓ PICS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2017 03:39 PM (IST)
1

બોલીવુડ એક્ટર અલી ફઝલ અને એક્ટ્રેસ રીચા ચઢ્ઢાએ ગોડ ઓફ પોપ માઈકલ જેક્સનની દિકરી પેરિસ જેક્સનની મુલાકાત લીધી હતી. આ ત્રણેય સ્ટાર્સ અમેરિકાના લાસવેગસમાં મળ્યા હતા.

2

3

4

અલીની ફિલ્મ ‘વિક્ટોરિયા એંડ અબ્દુલ’ 22 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે. અલીની આવનારી બોલીવુડ ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’ અને ‘તડકા’ છે.

5

અલી 3 ઈડિયટ્સ, ફુકરે, હેપ્પી ભાગ જાયેગી જેવી બોલીવુડ ફિલ્મો પણ કરી છે. હોલીવુડમાં તેણે ‘ફ્યુરિયસ-7’થી શરૂઆત કરી છે.

6

અલી ફઝલ હાલ ફિલ્મ ‘વિક્ટોરિયા એંડ અબ્દુલ’માં અભિનેતા જૂડી ડેંચ સાથે કામ કરી રહ્યો છે.

7

રિચા અને અલી એક પ્રોજેક્ટ અંગે વાતચીત કરવા પેરિસને મળ્યા હતા. રિચા લોસ એંજલસમાં પોતાની પહેલી અમેરિકન ફિલ્મના સ્ક્રિનિંગ માટે ગઈ હતી. આ દરમિયાન પેરિસ સાથે મુલાકાત કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલીવુડ સ્ટાર્સે કરી માઈકલ જેક્સનની દિકરી પેરિસ સાથે મુલાકાત, જુઓ PICS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.