✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વાતંત્ર્ય દિવસ પર તિરંગાના રંગમાં રંગાયુ બૉલીવુડ, સ્ટાર્સે આ રીતે આપી શુભેચ્છા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2018 02:35 PM (IST)
1

અમતિભ બચ્ચનઃ- અમિતાભે ટ્વીટર પર પોતાના પિતાની એક કવિતા શેર કરતાં લખ્યું કે, સ્વતંત્ર છીએ આપણે; અને સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ, અને પુજ્ય પિતાજીની કવિતા આ પ્રસંગે.'

2

પ્રીતિ ઝિન્ટાઃ- મારા માટે આઝાદીનું મહત્વ એ છે કે આઝાદી ક્યારેય મફત નથી મળતી, હું આજે તે પરિવારોને સલામ કરવા ઇચ્છીશ જેમને દેશ અને તેના લોકોની રક્ષા માટે પોતાના પુત્ર, ભાઇ કે પુત્રીને ખોઇ છે.

3

રણવીર સિંહઃ- 'આપણુ યુવા રાષ્ટ્ર દુનિયાનું ભવિષ્ય છે.'

4

અક્ષય કુમારઃ- 'આઝાદી ક્યારેય મફતની નથી હોતી, આવો તેને સલામ કરીએ, જે દેશની આઝાદી માટે લડ્યા અને જે આપણી રક્ષા માટે દિવસ-રાત બોર્ડર પર ઉભા છે. આવો તેમને બલિદાનને વ્યર્થ ના જવા દઇએ જે હંમેશા સારા ભારત માટે કામે લાગ્યા.'

5

નવી દિલ્હીઃ આખો દેશ આ જે 72મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, દેશવાસીઓની સાથે સાથે બૉલીવુડ સ્ટાર્સે પણ પોતાના આગવા અંદાજમાં આ પર્વનો ઉજવ્યો. અમિતાભ બચ્ચનથી લઇને રણવીર સિંહ સુધી કેટલાક સ્ટાર્સે આ પ્રસંગે ખાસ સંદેશ આપ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • સ્વાતંત્ર્ય દિવસ પર તિરંગાના રંગમાં રંગાયુ બૉલીવુડ, સ્ટાર્સે આ રીતે આપી શુભેચ્છા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.