HMD ગ્લોબલે આલિયા ભટ્ટને બનાવી નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Oct 2018 10:00 PM (IST)
1
નવી દિલ્હીઃ એચએમડી ગ્લોબલે બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. એચએમડી ગ્લોબલ નોકિયા બ્રાન્ડ અંતર્ગત મોબાઇલ ફોન ડિઝાઇન કરીને તેનું વેચાણ કરે છે. કંપનીએ તેને ભારતમાં નોકિયા ફોનના ચહેરા તરીકે વરણી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આલિયા સાથે ભાગીદારી કરીને અમે ઘણા રોમાંચિત છીએ તેમ તેમણે કહ્યું હતું.
3
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આલિયા ભટ્ટ આજની પેઢી સાથે મજબૂતીથી જોડી શકે છે. એચએમડી ગ્લોબલના વાઇસ પ્રેસિડેન્ટ અને ભારતના કન્ટ્રી હેડ અજય મહેતાએ કહ્યું કે, આલિયાની સાથે પ્રિન્ટ મીડિયા દ્વારા અભિયાન પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -