✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીલંકાના વિસ્ફોટક ઓપનર પર ICCએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Oct 2018 07:13 PM (IST)
1

વન ડેમાં તેણે 14430 રન બનાવ્યા છે. જેમાં 28 સદી અને 68 વખત અડધી સદી ફટકારી છે. ઉપરાંત 4.78ની સરેરાશથી 323 વિકેટ પણ ઝડપી છે. ટી20માં તેણે 629 રન બનાવ્યા છે.

2

આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટની ટીમે જયસૂર્યા પર કામમાં અવરોધ ઉભો કરવા અને સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. આઈસીસીની કલમ 2.4.6 અને 2.4.7 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

3

શ્રીલંકાને 1996નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા જયસૂર્યાએ શ્રીલંકા વતી 110 ટેસ્ટ, 445 વનડે અને 31 ટી20 મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેણે 40.07ની સરેરાશથી 6973 રન બનાવ્યા છે. જેમાં 31 અડધી સદી અને 14 સદી સામેલ છે. ઉપરાંત 98 વિકેટ પણ લીધી છે.

4

કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા જયસૂર્યાને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • શ્રીલંકાના વિસ્ફોટક ઓપનર પર ICCએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.