મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અમીષા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.


અમીષા પટેલે બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. અમીષા પટેલની આ હોટ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.


અમીષા પટેલે આ પહેલા પણ બ્લેક સ્વીમશૂટમાં તસવીરો શેર કરી હતી. બ્લેક સ્વિમશૂટમાં તસવીરો શેર કરી અમીષા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે અમીષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદા પરથી દૂર છે પરંતુ તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે વર્ષ 2000માં ઋતિક રોશન સાથે ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી શરૂઆત કરી હતી.