✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિષા પટેલે કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ, ફિલ્મ 'ભૈય્યાજી સુપરહિટ'માં જોવા મળશે, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 04:28 PM (IST)
1

મુંબઈ: કહો ના પ્યાર હૈ અને ગદર જેવી સુપર હિટ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અમિષા પટેલે હોટ ફોટો શૂટ કરાવ્યું છે.

2

થોડા દિવસો પહેલા અમિષા પટેલે બ્લેક હોટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેના કારણે તેને સોશિયલ મીડાયા પર ટ્રોલ કરવામાં આવી હતી.

3

આ ફોટોશૂટના કારણે અમિષા સોશિલ મીડિયા પર ચર્ચામાં છે. અમિષા આ હોટ ફોટોશૂટમાં હોટ પેન્ટ અને ક્રૉપ ટોપમાં જોવા મળી રહી છે.

4

છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદા પરથી દૂર અમિષા ફિલ્મ ભૈય્યાજી સુપરહિટમાં જોવા મળશે.

5

અમિષાનો આ હોટ અવતાર સબી સામૂયેલે પોતાના કેમેરામાં કેદ કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • અમિષા પટેલે કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ, ફિલ્મ 'ભૈય્યાજી સુપરહિટ'માં જોવા મળશે, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.