✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફોર્બ્સની એશિયા અંડર 30 લિસ્ટમાં બોલીવૂડની આ એક માત્ર અભિનેત્રીને મળ્યું સ્થાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Mar 2018 11:10 PM (IST)
ફોર્બ્સની એશિયા અંડર 30 લિસ્ટમાં બોલીવૂડની આ એક માત્ર અભિનેત્રીને મળ્યું સ્થાન
1

ફોર્બ્સની અંડર 30 લિસ્ટમાં અનુષ્કા શર્માને સ્થાન મળ્યું છે. આ અંડર 30 લિસ્ટમાં એવા લોકોને સ્થાન આપ્યું છે જેઓ કંઈક નવું કરે તથા પોતાના ક્ષેત્રમાં અલગ શાનદાર કામ કરે અને પોતાના ઉદ્યોગ તથા એશિયાને બહેતર બનાવવા માટે બદલાવ લાવી રહ્યા છે. તેવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.

2

અનુષ્કા અત્યાર સુધી 19 બોલીવુડ ફિલ્મોમાં નજર આવી છે, જેમાંથી ત્રણ ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે. અનુષ્કા હાલ ફિલ્મ ‘સૂઈ ધાગા’નું શૂટીંગ કરી રહી છે.

3

4

મેગેઝિને અનુષ્કા શર્માને સૌથી મોંઘી એભિનેત્રી ગણાવી છે. અનુષ્કાએ 2007માં રબને બના દી જોડી થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. અનુષ્કાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરુ કર્યું છે.

5

6

મુંબઈ: બોલીવુડ સ્ટારનું નામ પ્રતિષ્ઠિત મેગેઝિન ફોર્બ્સમાં એક સમ્માનની વાત હોય છે. હાલમાં જ ફોર્બ્સે એશિયાના ટોપ અંડર 30 સેલિબ્રિટીસનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં બોલીવૂડની એકમાત્ર સ્ટાર અનુષ્કા શર્મા સામેલ છે.

7

જણાવી દઈએ કે, અનુષ્કાને સોશલ મીડિયા પર સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • ફોર્બ્સની એશિયા અંડર 30 લિસ્ટમાં બોલીવૂડની આ એક માત્ર અભિનેત્રીને મળ્યું સ્થાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.