બોલીવુડ એક્ટ્રેસે પોસ્ટ કરી ટોપલેસ તસવીર, લોકોએ કરી આવી કોમેન્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
આ પહેલા ગત વર્ષે એપ્રિલમાં પણ બ્રુનાએ ટોપલેસ ફોટોશૂટ કરાવીને સનસની મચાવી હતી.
બ્રુનાએ તેની તસવીરો ઇન્ટરનેટ પર અપલોડ કરીને સનસનાટી મચાવી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. બ્રુના આ પહેલા પણ આવું કરી ચૂકી છે.
તસવીરમાં સ્તનને છુપાવવા માટે બ્રુનાએ તેના હાથનો ઉપયોગ કર્યો છે, જેના પર યૂઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, કદાચ તે હાથ ન મૂક્યો હોત તો વધારે ખૂબસુરત લાગત.
તસવીરના કેપ્શનમાં બ્રુનાએ લખ્યું છે કે- રાહુલ ઝંગિયાનીના લેંસથી ખુબ જ સશક્ત અનુભવ કરી રહી છું. આ તસવીર એક યૂઝરે લખ્યું કે – મહિલાઓ તેના કપડાં ઉતાર્યા બાદ જ સશક્ત કેમ અનુભવ કરે છે? શું તેઓ શક્તિને મર્યાદિત રાખવા માંગે છે?
બ્રુનાએ શેર કરેલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં તે ટોપલેસ નજરે પડી રહી છે. જેમાં તેણે નીચે હોટ પેન્ટ પહેર્યું છે અને ઉપર કંઈ જ પહેર્યું નથી. હાથથી તે બ્રેસ્ટને ઢાંકતી જોવા મળી રહી છે.
મુંબઈઃ ‘ગ્રાંડ મસ્તી’, ‘યે તો ટૂ મચ હો ગયા’, ‘આઈ હેટ લવ સ્ટોરી’ અને ‘દેસી બોય્ઝ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બ્રાઝિલિયન મોડલ અને બોલીવુડ એક્ટ્રેસ બ્રુના અબ્દુલ્લા હાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં યૂઝર્સે અશ્લીલ કમેન્ટ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -