અભિનેત્રીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, દીપિકા પાદુકોણ પેરિસ ફેશન વીકમાં લુઈ વીટૉનના ફેશન વીક 2020માં ભાગ લેવા ફ્રાંસ જવાની હતા. પરંતુ ફ્રાંસમાં કોરોના વાયરસને જોતાં તેણે યાત્રા રદ્દ કરી દીધી છે.
ભારતમાં પણ કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
ગુજરાત મહિલા કોંગ્રેસનું પ્રદેશ માળખું થયું જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ
તાપીઃ સોનગઢ નજીક ટ્રક, ST બસ અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8નાં મોત, 20 ઘાયલ