માલદીવમાં વેકેશન માણી રહેલી હોટ હીરોઈને મૂકી હોટ તસવીરો, જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2018 02:16 PM (IST)

1
2
3
4
5
6
7
નોંધનીય છે કે ટાઇગર અને દિશા પટણી બાગી-2 ફિલ્મમાં એકસાથે જોવા મળશે.
8
ટાઇગર શ્રોફે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. ટાઇગર અને દિશા પોતાના સંબંધને લઇને ચૂપ છે. બંન્ને એકબીજા સાથેની તસવીરો પોસ્ટ કરતા નથી.
9
દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.
10
દિશાએ પોતાના એકાઉન્ટ પર કેટલાક સેક્સી વીડિયો પણ પોસ્ટ કર્યા હતા જેમાં તેણે ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
11
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. ટાઇગર શ્રોફ અને દિશા પટણીએ માલદીવમાં નવા વર્ષની ઉજવણી કરી હતી.