મુંબઈ: ફેમસ સાઉથ અભિનેતા પ્રભાસ અને બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘સાહો’ના પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરને કારણે ચાહકોમાં બહુ જ ઉત્સાહ છે. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું ગીત બેડ બોય રીલીઝ કર્યું છે જેમાં પ્રભાસ સાથે જેક્લિન ફર્નાન્ડિઝ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાસ ઉપરાંત નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને જેકી શ્રોફ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 30 ઓગસ્ટે થિયેટર્સમાં રીલીઝ થઈ રહી છે.