✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈના રસ્તાઓ પર બિંદાસ થઈ ફરતી જોવા મળી જ્હાનવી કપૂર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2018 08:31 AM (IST)
1

ફિલ્મ ધડકનું નિર્દેશન શશાંક ખેતાને કર્યું છે.

2

જ્હાનવી કપૂરના કરિયરની આ પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

3

હાલમાં જ જ્હાનવી કપૂરે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે ફિલ્મ ધડકમાં ઈશાન ખટ્ટર સાથે કામ કર્યું છે.

4

આ દરમિયાન જ્હાનવી કપૂર સતત તેના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળી હતી. આ દરમિયાન જ્હાનવી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

5

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર મુંબઈના રસ્તાઓ પર બિંદાસ્ત ફરતી જોવા મળી આ દરમિયાન તેની કેટલીક તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. (તમામ તસવીર માનવ મંગલાણી)

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈના રસ્તાઓ પર બિંદાસ થઈ ફરતી જોવા મળી જ્હાનવી કપૂર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.