બોલિવૂડના આ હોટ કપલે ફેન્સ સાથે કરી મારામારી!
જૈનબ આગળ લખે છે, તેમણે આજે એક ફેન ગુમાવી દીધી. હવે મારી નજરોમાં તેમની કોઈ ઈજ્જત નથી રહી. એવામાં આ કમેન્ટ વાંચ્યા બાદ વીડિયો શેર કરનારા ફોટોગ્રાફરએ ફેનને સમગ્ર વીડિયો વિશે પૂછ્યું. તો ફેને કહ્યું કે, આ સેલેબ્સના ચહેરા તરફ જુઓ તેમણે મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. મારી પાસે એટલો સમય નહોતો કે હું આખો વીડિયો બનાવી શકું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૈનબે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, તે લોકો ખૂબ જ ગુસ્સામાં આવ્યા, ખૂબ જ અસભ્ય લોકો. આ ખબર સામે આવ્યા બાદ લોકોએ જૈનમને સપોર્ટ કર્યો. તો કેટલાક લોકોએ ઘટનાનો ખોટી માનીને દીપિકા-રણવીરની લાઈફથી દૂર રહેવા માટેનું સૂચન આપ્યું.
હકીકતમાં એક ફોટોગ્રાફરે આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એવામાં આ ફેન મહિલાએ તે પોસ્ટમાં પોતાની કમેન્ટ કરી. કમેન્ટમાં જ્યારે જૈનબે લખ્યું, મેં જ આ વીડિયો શેર કર્યો હતો. આ દરમિયાન તેમના દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો. આ ખૂબ ખરાબ એક્ટર્સ છે.
નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક બીજાનો હાથ પકડીને રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો અમેરિકાના ફ્લોરિડામાં વોલ્ટ ડિઝ્ની વર્લ્ડમાં હાલમાં જ શૂટ કરવામાં આવ્યો હતો. જે મહિલા ફેને પોતાના મોબાઈલમાં આ વીડિયો બનાવ્યો હતો, તેણે આરોપ લગાવ્યો છે કે આ બન્નેએ તેની સાથે મારમારી કરી હતી. અહેવાલ મુજબ આ વીડિયો રેકોર્ડ કરનારી ફેનનું નામ જૈનબ ખાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -