રિલેશનશિપ પર આ હોટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો, 16થી 30 વર્ષ સુધી મારે અનેક સાથે અફેર્સ રહ્યા
જો લોકો મને બ્લેક મેજિક કરનારી મહિલા સમજે છે તો તેનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. ફિલ્મોની વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ મણિકર્ણિકા જલ્દી જ રિલીઝ થવાની છે. હાલમાં તે રાજકુમાર રાવ સથે ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગનાએ આગળ કહ્યું કે દરેક રિલેશનશીપ બાદ એવું લાગે છે કે મારી લાઈફ ખતમ થઈ ગઈ છે. મારા બોયફ્રેન્ડસ મને કહે છે કે હું તેમના વિશે બધું કેવી રીતે જાણી શકું છું. તેમના હિસાબથી હું તેમના પર બ્લેક મેજિક કરું છું.
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કંગનાએ કહ્યું કે, તેના ઘણા બધા લવ અફેર રહી ચૂક્યા છે. 16 વર્ષથી લઈને 30 વર્ષ સુધીમાં તે ઘણીવાર પ્રેમમાં પડી ચૂકી છે પરંતુ દરેક વખતે તેને દગો જ મળ્યો છે. તેણે કહ્યું કે, આવી તક તો ક્યારેય મળી જ નથી જ્યારે મેં કોઈની સાથે બ્રેકઅપ કર્યું હોય. હંમેશા મને દગો જ મળ્યો છે.
કંગના આમ તો ફિલ્મોમાં ઘણા એક્ટર્સ સાથે પ્રેમ કરતી જોવા મળી ચુકી છે. પરંતુ તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેને પ્રેમમા દરેક વખતે દગો જ મળ્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. આ વખતે કંગનાએ પોતાની લવ લાઈફને લઈને ખુલાસો કર્યો છે. કંગનાએ ખુલાસો કર્યો કે તેના જીવનમાં અત્યાર સુધી જેટલા પણ બોયફ્રેન્ડ આવ્યા, તે બધાએ તેને દગો દીધો છે. તેના તમામ બોયફ્રેન્ડ્સે તેને દગો દીધો પરંતુ તેણે કોઈની સાથે પણ આવો વ્યવહાર નથી કર્યો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તેને ઘણા છોકરાઓ સાથે પ્રેમ થયો છે, પરંતુ તેને હજુ સુધી પોતાનો ડ્રીમ મેન નથી મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -