બોલીવૂડ એક્ટ્રેસે કરિશ્મા તન્નાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Apr 2019 09:03 PM (IST)
બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરિશ્માએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે. કરિશ્માના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ ફોટોશૂટમાં કરિશ્મા સફેદ શર્ટ અને બ્લૂ જિન્સમાં જોવા મળે છે. અન્ય તસવીરોમાં કરિશ્મા રેડ કલરના ગાઉનમાં પોઝ આપતી જોવા મળે છે. કરિશ્મા તન્નાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ છે. કરિશ્માની બોલ્ડ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થાય છે. કરિશ્માના આ હોટ ફોટોશૂટમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. અન્ય તસવીરોમાં બ્લૂ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. કરીશ્મા હાલ નાગિન 3 માં રૂહીનુ પાત્ર ભજવી રહી છે.