RRvMI: જોફ્રા આર્ચરે હાથમાં આવેલા એક-બે નહીં ત્રણ કેચ છોડ્યા, જુઓ વીડિયો
abpasmita.in | 20 Apr 2019 06:44 PM (IST)
મેચ દરમિયાન રાજસ્થાનની ફિલ્ડિંગ નબળી રહી
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 36મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ડી કોકે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન રાજસ્થાનની ફિલ્ડિંગ નબળી રહી હતી. જોફ્રા આર્ચરે ઇનિંગની શરૂઆતમાં જ ડી કોકનો હાથમાં આવેલો સરળ કેચ છોડ્યો હતો. જે બાદ તેણે હાથમાં આવેલા અન્ય બે કેચ પણ છોડ્યા હતા. IPL 2019: રાજસ્થાન રોયલ્સે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની કરી હકાલપટ્ટી, જાણો કોને બનાવ્યો નવો કેપ્ટન સપા-બસપાના માત્ર ઝંડા અલગ છે, દાનત એક જેવી: પીએમ મોદી મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશો