બોલિવૂડની આ હૉટ એક્ટ્રેસ એરપોર્ટ પર પિંક લૂકમાં સ્પૉટ થઈ, જુઓ તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2019 09:14 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી આજે મુંબઈ એરપોર્ટ પર ઓલ પિંક લુકમાં નજર આવી હતી. આ દરમિયાન તે ખૂબસૂરત લાગી રહી હતી. જેની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
કબીરસિંહમાં કિયારા અડવાણી એક્ટર શાહિદ કપૂર સાથે નજર આવી હતી.
5
જણાવી દઈએ કે કિયારા અડવાણીની થોડા સમય પહેલા રિલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહની બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
6
એરપોર્ટ પર કિયારા પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત નજર આવી હતી. જો કે પૈપરાજીને જોઈને મોબાઈ બેગમાં મુકી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -