બોલિવૂડની કઈ અભિનેત્રીએ 1 કરોડ સુધીની Audi Q7 કાર ખરીદી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું ઓડી Q7ની ચાહક છું અને આ કારમાં મળી રહેલ આરામ, સ્પેસની પણ ચાહક છું. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ક્રિતી સેનન એક ફિલ્મ માટે 3.2 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
ઓડી વિશે ક્રિતી સેનને કહ્યું હતું કે, હું આ ખુબસૂરત કારની માલિક બનવાને લઈને બહુ જ ખુશ છું અને હું આ કારમાં ફરવાનું વધારે પસંદ કરીશ.
ઓડી ઈન્ડિયાના પ્રમુખ રાહિલ અંસારીએ જાતે જ જઈને ક્રિતી સેનનને કારની ડિલીવરી કરી હતી અને ઓડી Q7ની ચાવી ક્રિતી સેનને આપી હતી. આ ગાડીની કિંમત 80 લાખ જેટલી બતાવવામાં આવી રહી છે.
મુંબઈ: ‘હીરોપંતી’, ‘દિલવાલે’, ‘રાબતા’ અને ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનને Audi Q7 કાર ખરીદી છે. ક્રિતી સેનને ખરીદેલ કારના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -