મુંબઈ: બોલીવૂડની સૌથી હોટ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ ફોટોશૂટ કરાવ્યું છે. મલાઈકાએ સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી છે.


મલાઈકાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. મલાઈકા તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.




મલાઈકા અરોરા તેના આ ફોટોશૂટમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. પિળા કલારના ગાઉનમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે.

થોડા દિવસ પહેલાં મલાઇકા માલદિવમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. આ પહેલા મલાઈકાએ સ્વિમિંગ પૂલની તસવીર શેર કરી હતી. આ દરમિયાન મલાઈકા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સાઈકલ ચલાવતી પણ જોવા મળી હતી.

રાજકુમાર રાવ પાછળ ઘેલી છે આ એક્ટ્રેસ, ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું પ્રપોઝ