44 વર્ષિય મલાઇકા બિકિનીમાં સેક્સી પોઝ આપતી જોવા મળી હતી. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે સાઈકલ ચલાવતી જોવા મળે છે.
મલાઇકા અરોરાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. મલાઈકાની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાઇરલ થઈ રહ્યા છે.