✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્નના 6 મહિનામાં જ માતા બની બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ચુપચાપ કર્યા હતા મેરેજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2018 03:04 PM (IST)
1

નેહાએ ચાલુ વર્ષે મે મહિનામાં અચાનક લગ્ન કરીને તમામને ચોંકાવી દીધા હતા. લગ્નના ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં નેહાએ પ્રેગ્નેન્સની જાહેરાત કરી દીધી હતી.

2

નેહા ધૂપિયા હાલ ખારની એક હોસ્પિટલમાં એડમિટ છે. નેહા અને બાળકી બંને સ્વસ્થ છે

3

4

હાલમાં એક ચેટ શોમાં અંગદે નેહાની પ્રેગ્નેન્સીને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી. જ્યારે મે અને નેહાએ અમારા માતા-પિતાને આ વાત જણાવી ત્યારે અમને વઢ્યા હતા.

5

થોડા દિવસો પહેલા નેહાનું બેબી શૉવર ઘણું ચર્ચામાં રહ્યું હતું. તેણે આ પ્રસંગ માટે શપેદનો રંગનો ફ્રિલી ફ્રોક ડ્રેસ પહેર્યો હતો. આ સમારોહમાં અનેક સેલેબ્સ તેને મળવા આવ્યા હતા.

6

7

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગત બેદી પેરેન્ટ્સ બની ગયા છે. નેહાએ રવિવારે બાળકીને જન્મ આપ્યો છે. નેહા અને અંગદના પરિવાર માટે આ અમૂલ્ય ક્ષણ છે. બોલીવુડ સેલેબ્સે બાળકીને જન્મ આપ્યો હોવાના સમાચાર આવતાં જ તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

8

જે બાદ નેહા ધૂપિયાએ બેબી બંપ સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • લગ્નના 6 મહિનામાં જ માતા બની બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ચુપચાપ કર્યા હતા મેરેજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.