✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડની કઈ અભિનેત્રીની તસવીરો થઈ વાયરલ, આવી છે સેક્સી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2018 03:53 PM (IST)
1

2

3

4

5

નેહા વર્ષ 2007થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે.

6

FHM મેગેજીને નેહા શર્માને દુનિયાની સૌથી સેક્સી મહિલાઓમાં 7મું સ્થાન આપ્યું હતું. નેહા શર્મા બિહારના માગલપુર જિલ્લાની વતની છે.

7

નેહાની ખૂબસુરતી પર તેના ચાહકો પાગલ છે.

8

નેહા શર્મા ‘ક્યા સુપર કુલ હૈ હમ’, ‘યંગિસ્તાન’, ‘યમલા પગલા દીવાના’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

9

વર્ષ 2016માં 29 વર્ષની નેહા શર્મા ‘તુમ બન 2’ ફિલ્મમાં જોવા મળી હતી.

10

નેહા પોતાની સેલ્ફીને લઈને બહુ જ ચર્ચામાં આવી છે. તેણે ઈસ્ટાગ્રામ પર પોતાની ખૂબસુરત સેલ્ફી અપલોડ કરતી રહેતી હોય છે.

11

આ ફિલ્મ બાદ નેહા શર્માએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘તુમ બિન 2’માં પણ નેહા જોવા મળી હતી.

12

બોલિવૂડમાં મુખ્ય ભૂમિકામાં નેહા ફિલ્મ ‘ક્રૂક’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈમરાન હાશમી અભિનેતા હતો. ફિલ્મ વધારે નહોતી ચાલી પરંતુ નેહાનો માસૂમ ચહેરો લોકોને બહુ જ ગમ્યો હતો.

13

મુંબઈ: નેહા શર્મા વર્ષ 2003માં ફિલ્મ ‘રઘુ રોમિયો’માં પહેલીવાર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા નહોતી. પરંતુ બાદમાં 2007માં તેણે તેલુગુ ફિલ્મ ‘ચિરૂથા’માં મુખ્ય ભુમિકા ભજવી હતી. નેહા શર્માએ પોતાની તસવીરો ઈસ્ટાગ્રામ પર શેર કરી હતી જે વાયરલ થઈ છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડની કઈ અભિનેત્રીની તસવીરો થઈ વાયરલ, આવી છે સેક્સી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.