આ હોટ એક્ટ્રેસ ભારતના સ્ટાર ક્રિકેટરને કરી રહી છે ડેટ, સામે આવી તસવીરો
નિધિએ બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિધિ અગ્રવાલ બેંગલુરુની રહેવાસી છે અને જાણીતી મોડલ છે
તસવીરોઃ માનવ મંગલાની.
નિધિ અગ્રવાલ Miss Diva 2014ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. હવે તે બોલિવૂડમાં કિસ્મત અજમાવી રહી છે.
થોડા દિવસો પહેલા નિધિ અગ્રવાલ ફિલ્મ મુન્ના માઇકલમાં નજરે પડી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
આ ખાસ અવસર પર નિધિ અગ્રવાલે ક્રોપ ટોપ અને રિપ્ડ જિન્સ પહેર્યું હતું, જ્યારે કેએલ રાહુલ સફેદ ટી-શર્ટ અને જિન્સમાં નજરે પડ્યો હતો.
મંગળવારે રાત્રે નિધિ અગ્રવાલને કેએલ રાહુલ ડેટ પર લઈને ગયો હતો. જેની કેટલીક તસવીરો સામે આવી છે.
હોટ અદાઓ દ્વારા ફેન્સને ઘાયલ કરનારી બોલિવૂડ અભિનેત્રી નિધિ અગ્રવાલ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના સ્ટાર પરફોર્મર કે એલ રાહુલને ડેટ કરી રહી છે. જો તમને વિશ્વાસ ન થઈ રહ્યો હોય તો આ તસવીરો તેનો પુરાવો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -