✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સાથે ડેટિંગને લઈ આ હોટ એક્ટ્રેસે શું કર્યો ખુલાસો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 May 2018 10:48 AM (IST)
1

આ ખાસ અવસર પર નિધિ અગ્રવાલે ક્રોપ ટોપ અને રિપ્ડ જિન્સ પહેર્યું હતું, જ્યારે કેએલ રાહુલ સફેદ ટી-શર્ટ અને જિન્સમાં નજરે પડ્યો હતો.

2

નિધિ અગ્રવાલ બેંગલુરુની રહેવાસી છે અને જાણીતી મોડલ છે. નિધિ અગ્રવાલ Miss Diva 2014ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. હવે તે બોલિવૂડમાં કિસ્મત અજમાવી રહી છે.

3

4

નિધિએ બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

5

થોડા દિવસો પહેલા નિધિ અગ્રવાલ ફિલ્મ મુન્ના માઇકલમાં નજરે પડી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

6

એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ કહ્યું કે, હું અને કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને જાણીએ છીએ. ત્યારે હું એક્ટ્રેસ નહોતી અને રાહુલ ક્રિકેટર નહોતો. અમે બેંગ્લોરની એક જ કોલેજમાં ભણ્યા નથી, પરંતુ પહેલાથી જ સંપર્કમાં છીએ.

7

હોટ અદાઓ દ્વારા ફેન્સને ઘાયલ કરનારી બોલિવૂડ અભિનેત્રી નિધિ અગ્રવાલને ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના સ્ટાર પરફોર્મર કે એલ રાહુલ મંગળવારે રાત્રે ડેટ પર લઈ ગયો હતો. જે અંગેની તસવીરો સામે આવી હતી.

8

તાજેતરમાં જ ક્રિકેટર લોકેશ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ એકસાથે રેસ્ટોરાંની બહાર જોવા મળ્યા હતા. જે બાદ બંને ડેટિંગ કરતા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ક્રિકેટર સાથે ડેટિંગના અહેવાલને લઈ એક્ટ્રેસ હવે મૌન તોડ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સાથે ડેટિંગને લઈ આ હોટ એક્ટ્રેસે શું કર્યો ખુલાસો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.