બોલીવુડની આ હોટ એક્ટ્રેસ બની નાની, ઘરમાં આ રીતે કરવામાં આવ્યું નાના મહેમાનનું સ્વાગત, જુઓ તસવીરો
રવીના ટંડને 22 ફેબ્રુઆરી, 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને બે બાળકો રાશા અને રનબીર છે. રાશાનો જન્મ 2005માં અને રનબીરનો જન્મ 2008માં થયો હતો. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવીનાએ થોડા દિવસો પહેલા દીકરી છાયાની બેબી શોવર પાર્ટીનું આયોજન કર્યું હતું. રવીનાએ 1995માં છાયા અને પૂજા નામની બે દીકરીઓ દત્તક લીધી હતી. તે સમયે પૂજા 11 વર્ષની છાયા 8 વર્ષની હતી. 2016માં છાયાએ ગોવામાં હિન્દુ અને ખ્રિસ્તી પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા.
રવીનાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા નાની બન્યાની જાણકારી આપી હતી. નાની બનવાથી રવીના ખૂબ ખુશ અને એક્સાઈટેડ છે. તેમે ફોટો શેર કરીને લખ્યું, Thanking the pantheon almighty. The baby comes home.
મુંબઈઃ બોલીવુડ એકટ્રેસ રવીના ટંડન નાની બની ગઈ છે. તેની પુત્રી છાયાએ બાળકને જન્મ આપ્યો છે. રવીના તેના દોહિત્રને ઘરે લઈ આવી હતી. સોશિયલ મીડિયાપર આ બાળકને ઘરે લાવવાની તસવીર શેર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -