અભિનેત્રી સારા અલી ખાનનું એક સમયે થઈ ગયું 96 કિલો વજન? જાણો કેમ?
આજે સારા ફિટ છે અને જિમનેશિયમાં જઈને પોતાના શરીરને સમતલ રાખે છે. વજન ઉતારવા માટે સારાએ ઘણી મહેનત કરી છે. તેને મલાઈકા અરોરાએ પણ ટ્રેનિંગ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારાની આ વાતને અટકાવતા સૈફ અલી ખાને તેને કહ્યું હતું કે, તને નથી લાગતું કે આ વજન વધવા પાછળ એકલી બીમારી જ નહીં તારો પીઝા પ્રત્યેનો પ્રેમ પણ જવાબદાર હતો.
આ બીમારીમાં ઓવરીમાં ગાઠ (સિસ્ટ) થઇ જાય છે. જેને કારણે હોર્મોનલ ડિસ્બેલેન્સ થઈ જાય છે. તેને કારણે વજન ઘટાડવું ખુબ મુશ્કેલ થઈ જાય છે. સારા માટે આ ચેલેન્જ હતો જે ખુબ જ અધરો હતો. કારણ કે તેને જ્યારે આ બીમારી ડિટેક્ટ થઈ ત્યારે તેનું વજન 96 કિલો હતું.
પરિણામે મારા શરીરમાંના હોર્મોન્સનું સંતુલન અવ્યવસ્થિત થઈ જતું હતું અને આ જ કારણે મારું વજન વધી જતું હતું. વજન વધવું એ મારા માટે એક મોટો પડકાર બની ગયો હતો. મને જ્યારે મારી આ બીમારીની જાણ થઇ ત્યારે મારું વજન ૮૬ કિલો થઇ ગયું હતું.
સારા ખાને એક ટીવી શોમાં પોતાની આ બીમારીની વાત કરી હતી. જેમાં સારાએ જણાવ્યું હતું કે, હું ‘PCOS’ નામની બીમારીથી પીડાતી હતી. જેમાં ઓવરીમાં એક કરતાં વધુ ગાંઠ થતી હોય છે. જે સિસ્ટ તરીકે પણ ઓળખાય છે.
મુંબઈ: આજકાલની લાઇફ સ્ટાઇલને કારણે આ બીમારી મોટાભાગની યુવતીઓમાં આ બીમારી જોવા મળે છે. સારા ખાન પણ આ જ બીમારીથી પિડાતી હતી. સારા અલી ખાનનું એક સમયે વજન 96 કિલો હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -