જ્યારે કેમેરામાં શિલ્પા શેટ્ટીની તસવીરો ક્લિક થઈ રહી હતી ત્યારે શિલ્પા વારંવાર તેનું જીન્સ પેન્ટ સરખું કરતી જોવા મળી હતી. શિલ્પા તેની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી અને ટ્રોલ થવા લાગી હતી. તસવીરો જોતાં એવું લાગે છે કે, શિલ્પા શેટ્ટીનું જીન્સ પેન્ટ ઉતરી જતું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે શિલ્પા પોતાના પેન્ટને પકડી પણ રાખ્યું હતું.
એક યૂઝરે લખ્યું કે, શું તેની પેન્ટ નીચે સરકી રહી છે? તો અન્ય એક યૂઝરે લખ્યું કે, કોઇ પ્લીઝ તેને બેલ્ટ લાવી આપો. એક યૂઝરે તો લખ્યું કે, શિલ્પા તારી જીન્સ નીકળી જશે. આમ તો આપ હોટ લાગો છે.