મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઇ જાણીતી છે. આ અંગેના વીડિયો પણ તે પોસ્ટ કરતી રહે છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર જિમનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુત્રા વિઆનને ખોળામાં બેસાડીને ટ્રાઇસેપ ડિપ્સ કરતી નજરે પડી રહી છે. શિલ્પાએ વીડિયોની સાથે લખ્યું કે, એક પુત્રને સંભાળવા માટે અનેક ગણી શક્તિની જરૂર હોય છે. શિલ્પા શેટ્ટીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે....

થોડા કલાકો પહેલા BJPમાં સામેલ થયેલા સાધ્વી પ્રજ્ઞાને મળી ભોપાલથી ટિકિટ, દિગ્વિજય સિંહ સામે થશે ટક્કર