શ્રદ્ધા કપુરે કર્યો ખુલાસો, છેલ્લા ઘણા વર્ષોથી છે આ બિમારીનો શિકાર
સફળતાની વચ્ચે શ્રદ્ધા કપુરે એક ખુલાસો કર્યો છે છે છેલ્લા ઘણા વર્ષોથી તે એક બિમારી સામે લડી રહી છે. શ્રદ્ધા કપુરે જણાવ્યું કે તે એંજાઈટી બિમારી સામે લડી રહી છે. તેણે કહ્યું હું તેની સામે સકારાત્મક રીતે લડી રહી છું. હું દરરોજ પોતાને મોટીવેટ કરુ છું. તેમજ પરિવાર સાથે સમય પસાર કરવાની કોશિશ કરૂ છું. તેમની સાથે વેકેશન પર જાઉ છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએંજાઈટીમાં વ્યક્તિને ચિંતા અને બેચેનીનો અનુભવ થાય છે. આ બિમારીમાં વ્યક્તિ સતત ચિંતા અને બેચેનીનો અનુભવ કરે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુરે હાલ ખૂબ સફળતા મળી રહી છે. બોલીવૂડમાં તેની એખક બાદ એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હાલમાં આવેલી તેની ફિલ્મ સ્ત્રીએ 100 કરોડ કરતા વધારે કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર તેની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ રિલીઝ થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -