મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનમ કપૂર અને આનંદ આહૂજા 6 અને 7 મેના રોજ મુંબઈમાં મેરેજ કરશે તેવું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી કપૂર પરિવાર તરફથી કોઈએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજાના મેરેજ આજકાલ ચર્ચાનો વિષય બનેલો છે. લગ્નની ખબરો વચ્ચે આ બંને સોમવારે એકસાથે કેમેરામાં કેદ થયા હતા.
સોનમ કપૂરે દુબઈની ઈવેન્ટના કેટલાક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સોનમે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્ધારા જણાવ્યું હતું કે, તે દુબઈ મોલમાં આઈડબ્લ્યુસીની 150મી એનિવર્સરીની અવસર પર પહોંચી હતી અને અહીં તેણે ખૂબ એન્જોય કર્યું હતું.
મસકલી ગર્લ સોનમ કપૂર દુબઈમાં એક વોચ બ્રાન્ડના 150 વર્ષ પૂર્ણ થવા પર એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ખાસ અવસર પર બોલિવુડની સૌથી સ્ટાઈલીશ અને ફેશનેબલ દિવા સોનમ કૂપર ખાસ અંદાજમાં જોવા મળી હતી. સોનમને ચાહકો લોકો ઘાયલ થઈ ગયા હતાં.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સોનમે આ ફોટોશૂટ વોચ ઈન્ડિયા માટે કરાવ્યું હતું. સોનમના હાથમાં બાંધવામાં આવેલ વોચ ઈન્ડિયાની નવી ઘડિયાળ છે જે આ તસવીરમાં તમે જોઈ શકો છો. સોનમ કપૂરે પોતાના એક એડવાઈઝમેન્ટ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં સોનમ બહુ જ સુંદર લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -