✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્લિવેજ દેખાતી તસવીર પોસ્ટ કરતા આ અભિનેત્રી થઈ ટ્રોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2017 07:40 AM (IST)
1

કેટલાક યુઝર્સે આવી તસ્વીરને અમીષાની પર્સનાલિટીને અનુરૂપ ન ગણાવી. તો એક યુઝરે અમીષાને જલ્દી લગ્ન કરી લેવાની પણ સલાહ આપી. જણાવી દઈએ કે અમીષા પટેલ આ પહેલા પણ ક્લિવેજ બતાવવાના કારણે ટ્રોલ થઈ ચુકી છે.

2

ઘણાં લાંબા સમય બાદ અમીષા પટેલ ચર્ચામાં છે. ફિલ્મો અને સોશિયલ મીડિયા પર ખૂબ ઓછી સક્રીય રહેનારી અમીષાએ વિચાર્યું પણ નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરવાનું તેના માટે આટલું મોંઘું પડશે. અમીષાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર અપલોડ કરી હતી. સાથે જ તેણે લખ્યું કે સવારે 7 કલાકે શૂટિંગ માટે તેને 5 કલાકે ઉઠીને તૈયાર થવું પડે છે.

3

આ પછી અમીષાએ પોતાની એક અન્ય હોટ ફોટો શેર કરતા લખ્યુ સવારે 7 વાગ્યાની શિફ્ટ, શૂટિંગનો સમય, કોઈ મને જાગવા માટે કૈફીન આપી દો. આ ફોટોમાં કાળા રંગના જંપશૂટમાં અમીષા ખુબ જ બોલ્ડ અને હોટ દેખાઈ રહી છે.

4

તમને જણાવી દઈએ કે અમીષા પટેલની આ તસ્વીર પર ખૂબ અશ્લિલ કોમેન્ટ્સ આવી. જોકે કેટલાક લોકો એવા પણ હતા, જે અમીષાની આગામી ફિલ્મની જાણકારી ઈચ્છતા હતા. પરંતુ મોટા ભાગના લોકોએ આ ફોટો પર આપત્તિજનક કોમેન્ટ્સ કરી.

5

હકિકતમાં અમીષાએ પોતાની કેટલીક સેલ્ફી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ ફોટો્ઝમાં અમીષા પટેલનું ક્લિવેજ દેખાઈ રહ્યું હતુ, જેના કારણે લોકોએ તેના ફોટો પર ખરાબ અને અભદ્ર કોમેન્ટ્સ કરી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીને ઓનલાઈન ફોટો શેર કરવા પર સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હોય. આ પહેલા હાલમાં જ ઈશા ગુપ્તા અને દંગલ ગર્લ ફાતિમા સના શેખને પણ એક્સપોઝ કરતી તસ્વીરોના કારણે ખૂબ નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો.

6

આ પોસ્ટમાં લખ્યા મુજબ અમીષાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર કરતા લખ્યું હતું કે, જ્યારે સવારે 7 વાગ્યે શૂટિંગ હોય, તો તમારે 5 વાગ્યે ઉઠવું પડે છે, ખૂબ ઊંઘ આવી રહી છે, મને થોડા કૈફીનની જરૂર છે.

  • હોમ
  • મનોરંજન
  • ક્લિવેજ દેખાતી તસવીર પોસ્ટ કરતા આ અભિનેત્રી થઈ ટ્રોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.