શિલ્પાથી લઈને સલમાન ખાન સુધી આ સેલેબ્સના ઘરે પધાર્યા ગણપતિ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Sep 2016 08:13 AM (IST)
1
અભિનેતા જીતેન્દ્ર કપૂર દિકરા તુષાર સાથે ગણપતિની પૂજા કરી હતી.
2
શરદ મલ્હોત્રા
3
દેબોલિના ભટ્ટાચાર્ય
4
અંકિત ગેરા
5
ટીવી શો હોસ્ટ મનીષ પોલ
6
અભિનેત્રી દિપશીખા
7
જો કે આવનારી ફિલ્મ ટ્યુબલાઈટ માટે સલમાન મનાલીમાં હોવાથી તેઓ સેલિબ્રેશનમાં શામેલ થઈ શકશે નહિ.
8
સુપર સ્ટાર સલમાન ખાનની માતા સુશીલા (સલમા ખાન) આ રીતે ગણેશજીને ઘરે લઈ આવ્યા હતા.
9
રીષિ કપૂર
10
શિલ્પા શેટ્ટી પતિ રાજ અને દિકરા સાથે ગણપતિ લેવા પહોંચી હતી.
11
12
સચિન તેંડુલકરે પણ સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી હતી.
13
સોનાલી બેંદ્રેએ પોતાના પરિવાર સાથે આ તહેવાર ઉજવ્યો હતો.
14
સુશાંત સિંહ રાજપૂતે પણ આ તસવીર ટ્વિટર પર શેર કરી હતી.
15
સોમવારે ગણેશ ચતુર્થીના રોજ આખા બોલીવુડ અને ટેલિવુડના સ્ટાર્સ ઘરે ગણપતિ લઈને આવ્યા હતા. જેની તસવીરો શેર કરી તેમણે પોતાના ફેંસને શુભકામનાઓ પાઠવી હતી.